તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળની શાળામાં 22મો વાર્ષિક ઉત્સવ યોજાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેરાવળ| વેરાવળની ગીતા વિદ્યાલયનો 22મો વાર્ષિકોત્સવ તથા વાલી સંમેલન અને સન્માન સમારોહ 2 માર્ચનાં ઉજવવામાં આવશે. જેમાં એલકેજીથી ધો-12 સુધીનાં વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે સાથે ગણિત-વિજ્ઞાનનાં મોડેલ પણ રજૂ કરાશે. આ પ્રસંગે શાળાનાં આચાર્ય બી.બી.વંશ, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, મામલતદાર આંબલીયા, વિવિધ સંસ્થાઓનાં આચાર્ય ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો