થાનગઢના શિક્ષકને પ્રતિભાશાળી રચનાકાર સન્માન એનાયત

Thangadh News - thangadh39s teacher conferred the talent creator honor 072511

DivyaBhaskar News Network

May 26, 2019, 07:25 AM IST
થાન | વિશ્વ હિન્દી રચનાકાર મંચ દ્વારા રાષ્ટ્રભાષા પ્રચાર પ્રસાર હેતુ રચનાકાર પ્રોત્સાહન યોજના જે.એમ.ડી પ્બલીકેશન દિલ્હી દ્વારા પુસ્તક ભારતના પ્રતિભાશાળી કવિ અને કવિયત્રીનું આયોજન કરાયુ હતુ઼. થાન મ્યુનિસીપલ હાઇસ્કુલના સમીર ઉપાધ્યાયની રચનાત્મક યોગદાન બદલ વિશ્વ હિન્દી રચનાકાર મંચ દ્વારા પ્રતિભાશાળી રચનાકાર સન્માન એનાયત કરાયુ હતુ.

ચુડાની આલ્ફા વિદ્યાલયના વિદ્યાર્થીઓ ધો-10 માં ઝળકીયા

ચુડા | ચુડામાં શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહેલી આલ્ફા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ SSC બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. શાળાના કિરણ પી. ઝાંબુકીયા 94.44 પી.આર, કરણ એ. મકવાણા 86.44 પી.આર અને નરેશ એન. કકુડીયા 86.00 પી.આર પ્રાપ્ત કર્યો છે. ધો-10 માં ઉતીર્ણ વિધાર્થીઓને શાળાના સંચાલક ગેલાભાઈ બાર, વિનુભાઈ સહિત શાળા પરિવારે શુભેચ્છા પાઠવી છે. તેમજ ઉજ્જમળ ભવિષ્યની સુભકામનાઓ આપી છે.

X
Thangadh News - thangadh39s teacher conferred the talent creator honor 072511

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી