તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાન પ્રા. શાળાની હાસ્ય લેખક શાહબુદ્દીન રાઠોડે મુલાકાત લીધી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
થાન ભાસ્કર | થાનગઢના જામવાડીની ઉચ્ચ પ્રાથમિક શાળા નં15માં ટીચર્સ એન્ડ સ્ટુડન્ટસ ટ્વિનિંગ પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાસ્ય લેખક અને ચિંતક શાહબુદ્દીનભાઇ રાઠોડે શાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આથી શાળાપરીવાર દ્વારા તેમનું સન્માન કરાયુ હતુ. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો