થાન ભાજપ ટીમે પદ્મશ્રી એવોર્ડ વિજેતા હાસ્યકલાકારનું સન્માન કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થાન ભાસ્કર | થાનગઢના શાહબુદ્દીનભાઇ રાઠોડેને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીએવોર્ડ એનાયત કરાતા તેઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. ત્યારે થાન ભાજપ દ્વારા તેમનું સન્માન કરવા શુભેચ્છામુલાકાત લીધી હતી. આ પ્રસંગે વઢવાણ પુર્વધારાસભ્ય વર્ષાબેન દોશી, થાન શહેર પ્રમુખ જીતુભાઇ પુજારા, પાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયા, યુવા ભાજપ મહામંત્રી ચિરાગભાઇ મીર, રવિરાજસિંહ જાડેજા, વંદનભાઇ પ્રજાપતિ સહિત થાન ભાજપ ટીમ ઉપસ્થિત રહી હતી.(ફોટોનંબર-16) થાન ભાજપ ટીમે પદ્મશ્રી એવોર્ડ વિજેતા હાસ્યકલાકારનું સન્માન કર્યુ.
અન્ય સમાચારો પણ છે...