તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાન ભાસ્કર | થાનગઢ મ્યુનિસિપલ હાઇસ્કુલમાં અભ્યાસ કરતા બાળકોને થાનગઢ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાન ભાસ્કર | થાનગઢ મ્યુનિસિપલ હાઇસ્કુલમાં અભ્યાસ કરતા બાળકોને થાનગઢ પાલિકા પ્રમુખ વિજયભાઇ ભગતના માર્ગદર્શન હેઠળત્રિ દિવસીય પ્રવાસનું આયોજન કરાયુ હતુ. જેમાં ત્રણ બસોમાં ભોજનની વ્યવસ્થા સાથે શાળાના 162 દિકરીઓને કચ્છના સફેદ રણ, કાળો ડુંગર, વિજય વિલાસ પેલેસ, માંડવી બીચ, માતાનો મઢ વગેરે સ્થળોએ લઇ જવાય હતા. જ્યાં બાળકોને વિવિધ સ્થળોની માહિતી આપવામાં આવી હતી. આ આયોજનને સફળ બનાવવા પ્રિન્સિપાલ પ્રહલાદસિહ તેમજ શિક્ષણ સમિતિ ચેરમેન કૃપાલીબા રાણા તથા શાળા પરીવારે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો