તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાન ભાસ્કર |ગાંધી નગર ખાતે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાન ભાસ્કર |ગાંધી નગર ખાતે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે સંમેલનનું આયોજન કર્યુ હતુ. જેમાં ગુજરાતભરમાંથી લોકોએ ભાગ લીધો હતો. જેમાં થાનગઢની ગુજરાત રાજ્ય યુવક બોર્ડની ટીમના સંયોજક ભરતસિંહ ટાંક, યોગરાજ ડોડીયા, હર્ષિતભાઇ મહેતા, નવદિપસિંહ ડોડીયા અને 60 યુવાનોએ ભાગ લઇ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો