થાન | થાનગઢમાં બાળકો અને વિદ્યાર્થીઓ માટે વિકલાંગતા નિશુક્લ પ્રમાણપત્ર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાન | થાનગઢમાં બાળકો અને વિદ્યાર્થીઓ માટે વિકલાંગતા નિશુક્લ પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરાયુ હતું. તા.10-5-19ના રોજ મુખ્ય ફાટક પાસે રેલ્વેસ્ટટેશન રોડ ખાતે આવેલ પેસેન્ટર શાળાનં.1 સવારે 10 થી 1 કલાક દરમિયાન ઓર્થોપેડીકના 48, આંખોના 3, અને અન્ય 77 વિવિધ વિકલાંગતા ધરાવતા લોકોને સર્ટીફિકેટ અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...