તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરા પાસે તા. 21 ફેબ્રુઆરીના રોજ ગઢડાના વિકલાંગ દંપતિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરા પાસે તા. 21 ફેબ્રુઆરીના રોજ ગઢડાના વિકલાંગ દંપતિ જનકભાઇ અગોલા અને રંજનબેન હળવદ તરફ બાઇક લઇ જઇ રહ્યા હતા. ત્યારે વહેલી સવારે કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઇ અંદાજે સો મીટર જેટલા ઢસડી બન્નેના મોત નિપજાવ્યા હતા. આ બનાવ બાદ વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. ફરાર વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વિવિધ ટીમો થકી આરોપીને ઝડપી લેવા તપાસ આરંભી છે. પરંતુ બનાવને છ દિવસ કરતા પણ વધારે સમય વિતવા છતા પોલીસનાં હાથે એક પણ કડી ન લાગતા સમગ્ર કેસ પેચિંદો બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો