તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેંદરડા ગામે ત્રિશુલ દિક્ષા અર્પણ, બાઇક રેલી સહિત કાર્યક્રમ યોજાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડા પટેલ સમાજ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્રારા મહા સંમેલન યોજવામાં આવ્યું હતું.અને વિશાળ બાઇક રેલી નિકળી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ કાર્યક્રમ માં ડો.પ્રવીણ તોગડીયાએ સંગઠીત થવા હાંકલ કરી હતી આ ઉપરાંત ત્રિશુલદીક્ષા અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.અને હાજર લોકોએ ભગવાન રામના નારા લગાવ્યા હતા.આ કાર્યક્રમમાં સાગરભાઈ ભોપાળા, રાકેશભાઈ પાનસુરીયા, અમિતભાઈ ઘેલાણી, ધર્મેશભાઈ બલદાણીયા, પ્રતિકભાઈ હિરપરા,હિરેનભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

હારતોરા કરાયા. ગૌતમ શેઠ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો