તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દસ વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટંકારા, મોરબી, ધ્રોલ, પડધરી સહિતના ૧૪ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 10 વર્ષથી વોન્ટેડ આરોપીનો ટંકારા પોલીસે મધ્યપ્રદેશની જેલમાંથી કબ્જો મેળવ્યો હતો. ટંકારા પોલીસ સ્ટેશનમાં ૨૦૦૯માં ઘરફોડ ચોરીના આરોપી નારું ઉર્ફે નરવતસિંગ હાકમસિંગ વાસકલા, રહે. અલગારી ખાડા ફળિયું, તા.જોબટ, જી.અલી રાજપુર, મધ્યપ્રદેશને ટંકારાની એક ચોરીના ગુન્હામાં છેલ્લા દસ વરસથી નાસતો ફરતો હોય ટંકારા પોલીસ સબ ઈન્સપેકટર ઍ.બી.જાડેજાને ઘરફોડ ચોરીનો આરોપી એમપીની આગર માલવા જેલમા હોવાની માહિતી મળતા ટંકારા પોલીસે કબજો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...