તળાજાની આરાધ્યા સ્કૂલમાં ટેલેન્ટ સર્ચ ટેસ્ટ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો | તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલમાં તાજેતરમાં ધો.9 થી 12 નાં તેજસ્વી વિદ્યાર્થીઓની બુધ્ધી ક્ષમતા ચકાસવામાટેનો ટેલેન્ટ સર્ચ ટેસ્ટ યોજાઇ ગયો જેમાં વિશાળ પ્રમાણમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 1 થી 50 ક્રમાંકે આવેલ તેજસ્વી છાત્રોનું વિવિધ ક્ષેત્રનાં આગેવાનોની ઉપસ્થીતિમાં સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે શાળા સંચાલક વૈભવભાઇ જોષીએ આ ટેસ્ટમાં ઉચ્ચગુણાંક મેળવેલ નબળી આર્થિક પરિસ્થીતીનાં ધો.9 થી 12 નાં વિદ્યાર્થીઓ ને શાળામાં વિનામુલ્યે પ્રવેશ આપી તેઓનાં શાળાનાં શિક્ષણની જવાબદારી અદા કરવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...