તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલાલા | ગુજરાત રાજ્ય સેવા પસંદગી બોર્ડ દ્વારા વર્ષ 2019-

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલાલા | ગુજરાત રાજ્ય સેવા પસંદગી બોર્ડ દ્વારા વર્ષ 2019- 20 માં ખાતાકીય પરીક્ષા લેવાઇ હતી. આ પરીક્ષામાં રિટાર્યડ આરઅેફઓ બી.એ. દવેના પુત્ર અને તાલાલા તાલુકાના ધાવા ગામના તલાટી મંત્રી રવિ બાલકૃષ્ણ દવેએ સમગ્ર સોમનાથ જિલ્લામાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. કુલ 500માંથી 425 માર્કસ સાથે રવિ દવેએ રાજ્યમાં 15 મો નંબર મેળવી નાથળીયા ઉનેવાળ બ્રહ્મ સમાજ, ધાવા ગામ તેમજ દવે પરિવારનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો