તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઇમસ્ટોનની ચોરી કરી લઇ જતંુ ટ્રેકટર ઝડપાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડુંગર પોલીસે રાજુલાના દાતરડી ગામથી પાંચપીપર રોડ તરફ જઇ રહેલા ટ્રેકટર નં. જી જે 13 એમ 5529 ને અટકાવી તલાશી લીધી હતી. ઉના તાલુકાના વ્યાજપુર ગામનો જ્યંતી હમીરભાઇ ઉનેવાળ અને આમોદરાનો દિપક નામના શખ્સો ટ્રેકટરમાં ગેરકાયદે બેલા લઇ જતા અટકાવી પોલીસે ટ્રેકટર અને બેલા મળીને કુલ 4.07 લાખનો મુદામાલ કબજે કરી ગુનો નોંધ્યો છે. આ દરમિયાન દિપક પોલીસને ચકમો આપી પલાયન થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો