તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદ તાલુકાના પેન્શનરો માટે પગાર પંચના એનેક્ષર લેવા તાકિદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ તાલુકામાંથી કોઈપણ બેંકમાંથી પેન્શન મેળવતા તમામ પેન્શનર્સનાં સાતમાં પગાર પંચના એનેક્ષર જિલ્લા તિજોરી કચેરી બોટાદમાં આવી ગયા છે. દરેક પેન્શનરે પોતાના એનેક્ષર પેન્શન મંડળની ઓફિસેથી દર સોમવાર, બુધવાર, શુક્રવારનાં દિવસે સવારે 10.30 થી 12 કલાક સુધીમાં લઈ પોતાના પીપીઓની નકલ સાથે લાવવા બોટાદ તાલુકા પેન્શનર મંડળનાં પ્રમુખે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો