તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાકરીયા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓને ટેબલેટ વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | બોટાદ શહેરનાં પાળિયાદ રોડ સ્થિત વી.એમ.સાકરીયા મહિલા આર્ટ્સ કોલેજમાં બી.એ. સેમેસ્ટર-1 માં અભ્યાસ કરતી 181 જેટલી વિદ્યાર્થીનીઓને ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ટ્રસ્ટનાં પ્રમુખ પ્રો.ધાનાણી મંત્રી ડૉ.ચંદ્રાણી કૉલેજનાં ઈન્ચાર્જ પ્રિ.ડૉ.પારૂલબેન સતાસિયા સહિત અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...