તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કઠેચી પ્રાથમિક શાળાના છાત્રોને સ્વેટરનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી ભાસ્કર | નાની કઠેચી ગામની વિવેકાનંદ વિદ્યા મંદિરના 1200 જેટલા છાત્રોને ઈન્દ્રજીતસિંહ સિસોદિયો, યોગીરાજસિંહ સિસોદિયો તથા સિસોદિયો પરિવાર તરફથી સ્વેટરનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા અશોકભાઈ વાઘેલા, ભુપતભાઈ ભડીયાદરા, હુસૈનભાઈ વારૈયા, વાલજીભાઈ ધરજીયા, તા.પંચાયત સદસ્ય ઘનશ્યામભાઈ, મજનુશા દિવાન તથા શહિદ ભગતસિંહ યુવા ગ્રુપે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો