તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદની શેઠ.સી.કે હાઈસ્કૂલમાં સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી ઉજવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | સાણંદની શેઠ સી. હાઈસ્કૂલમાં સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી ઉજવાઇ હતી. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુ.હાઈકોર્ટના રજીસ્ટાર અધિકારી આશિષભાઈ રાવલ, સાણંદ પા.શિક્ષણ સમિતિના ચેરમેન ધુમીનભાઈ દોશી, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના સંયોજક હરિશભાઈ મચ્છર, ગૌરાંગભાઈ ખત્રી, ચિરાગભાઈ પટેલ, ભગવાનભાઈ મકવાણા, મનસુખભાઈ પ્રજાપતિઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...