તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજીમાં સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી | કે. ઓ. શાહ કોલેજ ખાતે ભારત વિકાષ પરીષદ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતી ઉજવણી કરાઈ હતી. ભારત વિકાસ પરિષદ દ્વારા વિવેકાનંદ જયંતીની ઉજવણી નિમિત્તે સ્વામી વિવેકાનદજીની પ્રતિમાંને ફૂલહાર અર્પણ કરાયા વિવિધ અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતુ. આ કાર્યક્રમમાં દલસુખ વાગડીયા, કરશનભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો