તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુત્રાપાડા | સુત્રાપાડાનાં ખાંભા ગામે જે.આર.ડોડીયાએજયુ.એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તપોવન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડા | સુત્રાપાડાનાં ખાંભા ગામે જે.આર.ડોડીયાએજયુ.એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તપોવન અને ઉ.માં. શાળામાં ધો.10 થી 12ના છાત્રોનો વિદાય અને સન્માન સમારોહ યોજાયો હતો. છાત્રો અને શિક્ષકો દ્વારા દીપ પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદોના ફોટા અને સૂત્રોચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ વજેસિંહ ડોડીયા, આચાર્ય રાજદપસિંહ ડોડીયા સહિત શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો