તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીકરમાં સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળી ભાસ્કર | મૂળી તાલુકાનાં ગ્રામ્યવિસ્તારનાં લોકોને સેવાનો લાભ મળે તે હેતુથી સુરેન્દ્રનગર આયુર્વેદ શાખા માર્ગદર્શનથી સરલાસરકારી આયુર્વેદ દવાખાનો મૂળીનાં ટીકર ૫૨ ગામે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લિધો હતો. જ્યારે કોરોનાં વાયરસ અંગે માર્ગદર્શન આપી ઉકાળા વિતરણ કરાયુ હતુ. આ પ્રસંગે ડોક્ટર અપુર્વ પાલનપુરા, સરપંચ દેવેન્દ્રસિંહ પરમાર, ઉપસરપંચ પરાક્રમસિંહ સહિતનાં ઉપસ્થિતિ રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો