તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં રેડ કરીને

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં રેડ કરીને વર લી મટકાનો જુગાર રમતા ત્રણ શખ્સોને રૂપિયા 1490 અને સાહિત્ય સાથે ઝડપી લીધા હતા.જેમાં ગોપાલ શીવાભાઇ વસવેલીયા ,મહેશભાઇ નારૂભાઇ ભોજવીયા, પ્રીતેશ જયંતીલાલ માંડલીયાને ઝડપી લીધા હતા.

ચોટીલા : છત્રીચોક પાસે જુગાર રમાતા જયદીપ કનુભા ધાધલ, મનીષ ગાંડાલાલ, મંગડુભા સુરિંગભા ધાધલ, વાંકાનેરના પ્રવીણભાઈ ગોસ્વામી, મુન્નાભાઈ વસતુભાઈ અને રાજપરાના જેરામભાઇ ગોકડભાઈ રોજાસરાને ઝડપી પાડયા હતા. ચોટીલા પોલીસે દરોડો પાડ્યો હતો.

હળવદના રહેણાંક મકાનની અંદર જુગાર રમતા વિષ્ણુભાઈ ખેમશંકરભાઈ જોશીના ઘેર દરોડો કરાયો હતો. સ્થળ પર પોલીસને આવેલ જોઇ જુગારીઓમાં નાસભાગ મચી હતી.પરંતુ પોલીસે મકાન માલિક વિષ્ણુભાઇ જોશી ઘનશ્યામભાઈ હીરજીભાઈ ગોઠી, ગોરધનભાઈ પ્રભુભાઈ સોનાગ્રા, અશોકભાઈ નાગજીભાઈ કોળી, અરવિંદભાઈ ટપુભાઈ વરમોરા, અલ્પેશભાઈ જગદીશભાઈ મહેતા અને અજીતભાઈ સોમાભાઈ કોળી સહીત 7 શખ્સોને કુલ રૂ.53,780 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હળવદ પી.એસ.આઈ પી.જી.પનારાએ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો