તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલના સુલતાનપુર ગામે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ | સુલતાનપુર ગામના પાંદડીયા તળાવ ખાતે રવિવાર સવારે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે રાજકોટ જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યું હતું. બાદમાં કન્યા શાળા ખાતે શાળાના વિદ્યાર્થી�” દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા, કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય ઉપસ્થિત આગેવાનો દ્વારા કરાયા બાદ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા ગોંડલ મામલતદાર ચુડાસમા, તાલુકા પંચાયત અધિકારી બગથરીયા તેમજ સેવાસદન અને તાલુકા પંચાયતના કર્મચારી�” જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો