તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સડક પીપળિયાની સગીરાને અજાણ્યો શખ્સ ભગાડી ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલના સડક પીપળીયા ગામે કોઇ અજાણ્યો શખ્સ 16 વર્ષની સગીરાને ભગાડી જતા ફરિયાદ નોંધાઇ હતી. વધુ વિગતો મુજબ સડક પીપળીયા ગામ પાસે આવેલ શ્રેયા ટીન્સ કંપની કમ્પાઉન્ડમાં રહેતા પરિવારની 16 વર્ષની સગીરાને કોઈ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઈ જતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઇન્ચાર્જ પીઆઇ રામાનુજે તપાસ હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...