મૂળીમાં સબકી યોજના સબકા વિકાસ વર્કશોપ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી ભાસ્કર | મૂળી તાલુકામાં આગામી ગાંધીજયંતિ નિમિતે 31 ડીસેમ્બર સુધી સબકી યોજના સબકા વિકાસ કાર્યક્રમ થકી લોકોને વિવિધ સેવાનો લાભ મળે તે માટે મૂળી તાલુકાપંચાયત ખાતે તમામ વિભાગોને બોલાવી વર્કશોપનું આયોજન કરાયુ હતુ. જેમાં તાલુકાવિકાસ અધિકારી ઉપેન્દ્ર રાવલ અનિરુદ્ધસિંહ પરમાર અશોકસિંહ સહિતનાં આગેવાનો અને લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...