તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદમાં ધો.10 અને 12 નાં વિદ્યાર્થીઓએ શાળાને મોમેન્ટ અર્પણ કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | જ્ઞાનયજ્ઞ ગૌશાળા ટ્રસ્ટ સંચાલિત બોટાદની યોગીરાજ વિદ્યામંદિરનાં ધો.10 અને 12 નાં વિદ્યાર્થીઓ માટે વિદાય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં શાળાનાં વિદાય લેતા વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કરી પોતાની યાદમાં શાળાને મોમેન્ટ અર્પણ કર્યા હતાં. આ તકે શાળાનાં ટ્રસ્ટી જે.પી.પટેલ, રાજુભાઈ વઢવાણા સહિત શાળાનાં વિદ્યાર્થીઓ આ વિદાય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો