મોરબીમાં વિદ્યાર્થિની બી.કોમ. સેમ-3 મા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિ.માં દ્વિતીયક્રમ મેળવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી : મોરબીની વિદ્યાર્થીની દવે ધન્વી શૈલેષભાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના બી.કોમ. સેમ-૩ ના જાહેર થયેલ પરિણામ મા ૮૪.૧૪% પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જીલ્લા મા પ્રથમ તથા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબી અને પરિવારનું ગૌરવ અપાવ્યુ છે.
અન્ય સમાચારો પણ છે...