તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુલસીશ્યામનું એસટી બસ સ્ટેશન જર્જરીત હાલતમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊના | ગીરગઢડા તાલુકાના ગીરજંગલ વિસ્તારમાં આવેલ તુલસીશ્યામ તિર્થધામ ખાતે રોજના હજારોની સંખ્યામાં યાત્રીકો આવતા હોય જ્યારે આ તિર્થધામે આવેલ વર્ષો જુનું એસ ટી બસ સ્ટેશન જર્જરીત હાલતમાં હોય જેના કારણે યાત્રીકોને બસની રાહ જોવા માટે બસ સ્ટેશનની બહાર બેઠવું પડે છે. અહીનું બસસ્ટેશન એટલુ જર્જરીત છેકે સ્લેબ પરથી પોપડા ઉખડી ગયા છે. અને સ્લેબ પરના સળીયા પણ બહાર નિકળી ગયા હોવાથી ગમે ત્યારે ધરાશાઇ થવાની સંભાવના છે. આ જર્જરીત બસસ્ટેશનને તાત્કાલીક નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે એનસીપીના રાજુભાઇ ગટેચા સહીતના કાર્યકરોએ નાયબ કલેક્ટરને સંબોધી મુખ્ય મંત્રી રૂપાણીને રજુઆત કરી હતી. જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો