તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલ તાલુકાના દેરડી કુંભાજીમાં વિશિષ્ટ વ્યક્તિ સન્માન સમારોહનું આયોજન કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ | ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામે ખુશ્બુ આઈસ્ક્રીમ વાર્ષિક ઉત્સવ ઉમા પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો આ તકે સુરેશભાઈ પોક્યા દ્વારા વિવિધ ક્ષેત્રમાં સેવા પ્રદાન કરનાર વ્યક્તિઓને સન્માનિત કરાયા હતા દીપ પ્રાગટ્ય બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા આ તકે ઉદ્યોગપતિ વસંતભાઇ ગાંદેસા, હિંમતભાઈ પોક્યા સુરેશભાઈ પોકિયા સહિતનાઓ હાજર રહ્યા હતા. દેરડી કુંભાજી ના સ્મશાનમાં અવિરત સેવા આપનાર કૈલાસધામ સમિતિના સદસ્ય અશોકભાઈ બેરા, મનુબાપા ગોળનું વિશિષ્ટ વ્યક્તિ સન્માન કરવામાં આવ્યું હતું સાથે સરપંચ શૈલેષભાઈ ખાતરા, સહકારી મંડળી પ્રમુખ જગદીશભાઈ ગોળ, ભીખાભાઈ ગોળ, એન વી નરોડીયા, નરેશભાઈ શેખલીયા સહિતનાઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો