તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તો.. 26મીથી ઝૂલતો પૂલ ઇતિહાસ બની જશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબીની વિરાસત સમો ઐતિહાસીક ઝુલતા પુલની જવાબદારી 2008થી ઓરેવા ટ્રસ્ટ સંભાળી રહ્યું છે. બંધ હાલતમાં રહેલા આ પુલને ટ્રસ્ટે પોતાના ખર્ચે મરામત કરાવી શરૂ કરાવ્યો હતો. પુલની સંપૂર્ણ જવાબદારી અને નિભાવ અંગેની સમય મર્યાદા પૂર્ણ થઇ રહી હોવાથી ટ્રસ્ટે હવે જવાબદારી ઉઠાવવાનો ઇનકાર કરી દીધો છે. મોરબીનો ઝુલતો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે. પુલની બિસ્માર હાલત હવે ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. ટ્રસ્ટ દ્વારા આ બાબતે છેલ્લા એક વર્ષમાં પાલિકાને 25 પત્રો લખવામાં આવ્યા હતા. પરંતુ બેજવાબદાર તંત્ર કોઇ પ્રત્યુતર ન અપાતા ટ્રસ્ટે કલેક્ટરને પોતાનો નિર્ણય જાણ કરી દીધો છે. તસવીર : કિશન પરમાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો