તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલાના ખોડિયાર આશ્રમે છઠ્ઠો સર્વજ્ઞાતી સમુહ લગ્નોત્સવ યોજાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા ભાસ્કર | ચોટીલાથી ઝરીયા મહાદેવ મંદિર તરફ જતા ખોડિયાર આશ્રમે સોમેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં છઠ્ઠા સર્વજ્ઞાતી સમુહ લગ્નોત્સવનુ આયોજન કરાયુ છે. આથી તા.25-2-2020ના રોજ આ લગ્નોત્સવમાં 11 દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે. જ્યારે તમામ દિકરીઓને કરીયાવરરૂપે વસ્તુઓ સંસ્થા દ્વારા આપવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા ગૌસેવા ટ્રસ્ટના મહંત રામાનંદબાપુ અને સેવાભાવી લોકોની ટીમ પ્રયાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો