ગિરિમાળાઓની ગોદમાં વસેલા સિંહપુરનો નયનરમ્ય નજારો..

Sihor News - situated in the lap of the slopes 072006

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:20 AM IST
સિહોર ઐતિહાસિક નગરી ગણાય છે. એક સમયે આ શહેર સિંહપુર તરીકે જાણીતું હતું. આ શહેરના રક્ષણ માટે શહેર ફરતે કિલ્લાઓ બનાવવામાં આવેલ.સિહોર ગિરિમાળાઓની ગોદમાં વસેલું નગર છે. એક સમયે સિંહપુરમાં સિંહ અને દીપડા વિહાર કરતાં હતા. સિહોરમાં સિહોરીમાતાના મંદિરની પાછળના ભાગે ટેકરી ઉપરથી કિલ્લાના અવશેષ પ્રસ્તુત તસવીરમાં દશ્યમાન થાય છે. દૂર દૂર ગૌતમેશ્વર તળાવ અને સાત શેરીનો નયનરમ્ય નજારો પણ નિહાળી શકાય છે. ગૌરાંગ ઉલવા

X
Sihor News - situated in the lap of the slopes 072006
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી