મહુવા દરિયાઇ પટ્ટીમાં સિંહે દેખા દીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાના બંદર રોડ ઉપર શહેરથી દોઢ-બે કિલોમીટર દૂર કીલોમીટર આવેલ દરિયાઈ પટ્ટી નજીકની સીમમાં સિંહ જોવા મળ્યા હતા આ બાબતે મહુવાના આર.એફ.ઓ નીરવકુમાર મકવાણાએ જણાવ્યું હતું કે, રાજુલા થી મેથળા બંધારા સુધીના દરિયાઈ પટ્ટી નજીકના સીમ વિસ્તારમાં વર્ષોથી પંદરથી વીસ જેટલા સિંહોની અવર-જવર રહે છે. આ વિસ્તારમાં ટ્રેકરો સતત વોચ રાખાઇ રહી છે. અને વનવિભાગને સિંહના લોકેશનની જાણ કરતા જ હોય છે. મહુવા, તળાજા પંથકમાં રાની પશુઓના સતત આટાફેરા વધી રહ્યાં છે. જેથી લોકોમાં ભય વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...