તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રબારીકા ગામે સિધ્ધ હનુમાનજી આશ્રમે ભાગવત કથાનું કરાયેલું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ શિહોર તાલુકાના રબારીકા ગામે હનુમાન જયંતિ નીમીતે સિધ્ધ હનુમાનજી આશ્રમે સમસ્ત રબારીકા ગામ આયોજીત ભાગવત સપ્તાહ વક્તા હરસીધ્ધિ દીદી દ્વારા કૃષ્ણજન્મોત્સવ ઉજવવામાં આવેલ. કથા ઉત્સવ દરમ્યાન મહાપ્રસાદની સુંદર વ્યાવસ્થા કરવામાં આવેલ છે. કથા દરમિયાન રાત્રે દરરોજ સંતવાણીનો કાર્યક્રમનું આયોજન કરેલ છે. કથામાં સંતો મહંતો પધારી સૌને આર્શીવાદ આપી રહ્યા છે. ભાગવત શ્રધ્ધાથી ભવોભવના ફેરા સફળ થાય તેેમજ પાપનો નાશ થાય.

અન્ય સમાચારો પણ છે...