તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શીલ | માંગરોળનાં બામણવાડા ગામે યદુનંદન શૈક્ષણિક સંકુલમાં સંસ્થાનાં પ્રમુખ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શીલ | માંગરોળનાં બામણવાડા ગામે યદુનંદન શૈક્ષણિક સંકુલમાં સંસ્થાનાં પ્રમુખ કાનાભાઈ રામનાં પુત્રની 23મી પુણ્યતિથી નિમીતે નેત્ર નિદાન કેમ્પ, બોડી ચેકઅપ કેમ્પ તથા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 190 દર્દીઓએ આંખનું નિદાન અને 28 દર્દીઓએ મોતિયાનાં ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા. અને 158 દર્દીઓએ બોડી ચેકઅપ કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો