તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુઢણા ગામે શમશુદીન બાપુનો ઉર્ષ મુબારક ઉજવાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિહોર બ્યુરો | 25 ફેબ્રુઆરી

સિહોર તાલુકાના બુઢણા ગામે આવેલ હઝરત રોશન ઝમીર પીર શમશુદીન બાપુનો પ્રથમ ઉર્ષ મુબારક તા.28/2ને ગુરુવારે ધામધૂમથી ઉજવાશે. જેમાં સાંજે 5 કલાકે નમાજે અસર બાદ ચંદન શરીફ અને રાત્રે નમાજે મગરીબ બાદ 7:30 કલાકે ન્યાઝ (પ્રસાદ) અને નમાજે ઇશા બાદ રાત્રે 9:30 કલાકે નઆત શરીફનો પ્રોગ્રામ રાખેલ છે. જેમાં બરકતી ગ્રુપ અમરેલીના કલાકારો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો