તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધંધુકા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શાકોત્સવ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધુકા | ધંધુકા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે દિવ્ય શાકોત્સવ યોજાયો હતો. જેમાં સંતો બાપુ સ્વામી, હરીપ્રકાશ સ્વામી ધોલેરા, હરીચરણ સ્વામી મિત્તલ- ગુરુકળ, હરીપ્રસાદ સ્વામી કમીયાળા ઉપસ્થિત રહ્યા હતા. હરીચરણ સ્વામી એ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ એ ઘણા સમૈયા કર્યા હતા. શાકોત્સવને ભગવાનનો યોગ થયો છે.

અન્ય સમાચારો પણ છે...