તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમોદ્વામાં શહીદોને શ્રધ્ધાંજલિ આપી શહીદ ફંડ એકત્ર કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના | ઊનાના અમોદ્રામાં વિવિધ સંસ્થાઓ અને સમસ્ત ગ્રામજનો દ્વારા શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતાં. જેમાં અમોદ્વા શાળાના છાત્રોએ વિશાળ રેલી કાઢી પાકિસ્તાન અને આંતકવાદ વિરોધી સુત્રોચાર સાથે રેલી કાઢી હતી. અને શહીદ પરીવારો માટે શહીદ ફંડ એકત્ર કરવામાં આવ્યુ હતું. આ તકે ગામના આગેવાન કનુભાઇ સોલંકી, સંજયભાઇ મોરી, ગોવિંદભાઇ સોલંકી, બાબુભાઇ ઉનેવાળ, વીરજીભાઇ, બોધાભાઇ, ભાણજીભાઇ, સોમાભાઇ તેમજ દિનેશભાઇ સહીતનાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...