તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિહોર એલ.ડી.મુની હાઇસ્કૂલ ખાતે શ્રુતસભા અંતર્ગત પરિસંવાદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિહોર બ્યુરો | 24 ફેબ્રુઆરી

સિહોર એલ.ડી.મુની હાઇસ્કૂલ ખાતે 27 ફેબ્રુઆરીને બુધવારથી તા.1 માર્ચ શુક્રવાર સુધી શ્રુતસભા અંતર્ગત વિશિષ્ટ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.27/2ને બુધવારે અશોકભાઇ મહેતા વિધાર્થી�\\\"ના આદર્શ હનુમાનજી અને વર્ષાબેન જાની સંસ્કૃત, સફળતા, સ્વાસ્થ્યનો ત્રિવેણી સંગમ પર તેમજ તા.28/2ને ગુરુવારે મહેશભાઇ વ્યાસ રાજય, દેશ ,રાષ્ટ્ર: એક વિભાવના તેમજ ગુજરાતી લોકસાહિત્યના તજજ્ઞ મુકેશદાન કુંચાલા સોના વાટકડીએ કેસર ઘોળ્યા વિષય ઉપર તેમજ તા.1/3ને શુક્રવારે લોકભારતીના પ્રાચાર્ય ડો.હસમુખભાઇ સુથાર જીવન વિકાસનો આધાર વિધાર્થી અવસ્થા અને ડો.કનુભાઇ કળસરિયા આપણો ધર્મ ઓધ્યેય: લોકકલ્યાણ વિષય પર મનનીય વકતવ્ય આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો