તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાનની શાળાઓમાં સેવા ચેરીટેબલ ટ્રસ્ટનો ઉતરાયણ અંગે સેમિનાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાન ભાસ્કર | થાનગઢના સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને વનવિભાગ દ્વારા શહેરની વિવિધ શાળાઓમાં ઉતરાયણ અંગે સેમિનારનું આયોજન કરાયુ હતુ. શહેરની 14થી વધુ શાળામાં જઇ ફોરેસ્ટ વિભાગના સાગરભાઇ ખટાણા, સેવા ચેરીટેબલ ટ્રસ્ટના રાહુલભાઇ, ભાવીક સોની, બળદેવભાઇ સહિત ટીમે ઉતરાયણમાં પક્ષીઓને નુકશાન ન થાય તેમ અને પતંગ ચગાવતી વખતે રાખવામાં આવતી સાવધાનીઓ અંગે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો