તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં જાયન્ટસ ગ્રુપ દ્વારા સેમિનાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | મહુવા જાયન્ટસ ગ્રુપ દ્વારા ધો.9 થી 12ની વિદ્યાર્થીનીઓ દ્વારા તા.26/2ને મંગળવારે સવારે 7.30 કલાકે મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત કે.જી. મહેતા કન્યા વિદ્યાલયમાં સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. બોર્ડની પરીક્ષામાં વધારે પડતા માનસિક ટેન્શનમાં રહેતા હોય પરીક્ષા ઉપર તણાવમુક્ત કઇ રીતે રહી શકાય તેની વિસ્તૃત માહિતી મહુવાના મનોચિકિત્સક ડો.રમેશભાઇ જીંજાળા આપશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો