તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજીના શિક્ષકનો રેલવે ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોરાજીના શિક્ષકે બિમારીથી કંટાળીને રેલ્વે ટ્રેક નીચે ઝંપલાવી આપધાત કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ મથકેથી જાણવા મળેલ માહીતી મૂજબ ધોરાજીમાં જમનાવડ રોડ પર રેલ્વે પાટા પર ટ્રેન નીચે અજાણ્યા પૂરૂષનો ઈજાગ્રસ્ત લોહી લૂહાણ હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની પોલીસને જાણ થતાં ધોરાજી પોલીસના વિરમભાઈ વાણવી સહિતનો પોલીસ સ્ટાફ પહોંચીને મૂતકનો મૂતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયેલ હતો. આ રેલ્વે પાટા પર ટ્રેન નીચે આપધાત કરી લેનાર અજાણ્યા પૂરૂષની તપાસ પોલીસે હાથ ધરતાં આ મૃતદેહ ધોરાજીમાં વિશ્વકમા સોસાયટીમાં રહેતાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભીમશીભાઈ રાજશીભાઈ (ઉ વ 34)નો હોવાનુ પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યુ હતું. પોલીસે આ બનાવ અંગે મૃતકના કુંટુબીજનોની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો