તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓ જપ્ત, વેપારી જેલ હવાલે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ ટાઉન પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ટુક્કલ ના ગેરકાયદેસર વેચાણ બાબત વોચમાં હતા. એ દરમિયાન 12 જાન્યુઆરી શનિવારે ચાઈનીઝ દોરીના 33 રીલ સાથે 1 વેપારીની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પડાયું છે. જેમાં મુજબ જિલ્લામાં ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ ફરમાવી છે. આમ છતાં કેટલાક વેપારીઓ પ્રતિબંધની અવગણના કરી ખાનગીમાં ચાઈનીઝ દોરી વેચી રહ્યા હતા. જેની પોલીસે બાતમી મળી હતી. અનુસંધાન પાના નં. 3 પર...

વિરમગામમાં ચાઇના દોરી જપ્ત કરી વેપારીની ધરપકડ કરાઇ.તસવીર-જયદીપ પાઠક

અન્ય સમાચારો પણ છે...