તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી કેમેરા હોવા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી કેમેરા હોવા છતાં અવારનવાર અસામાજિક તત્વો ભાંગફોડ કરી જતા હોય છે. રવિવાર રાત્રે ફરિવાર આવી મોરબી સિવીલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં બાળ ઓપીડી પાસે આવેલ મમતા ઘરમાં રવિવારે રાત્રીના તાળા મારેલ હોય જેના નકુચાના સ્ક્રુ કાઢી અસામાજિક તત્વોએ મમતા ધર ખોલી ભાંગફોડ કરી હતી. સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડ જાણે શોભના ગાંઠિયા સમાન બની ગયા હોય તેમ લાગી રહ્યા છે.

આ મમતા ધર નો ઉપયોગ પ્રસુતિ દરમિયાન એડમીટ થતી પ્રસુતાઓને દાખલ કરવા માટે થાય છે. પરંતુ રવિવાર હોવાથી વધારે પ્રસુતા ન હોવાથી આ મમતા ધરમાં તાળુ મારવામાં આવેલ હતુ. પરંતુ અસામાજીક તત્વોએ મમતા ઘરના ગત રાત્રીના તાળાના નકુચાના સ્કુક કાઢી નાખેલ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ લાખો રૂપિયાના ખર્ચે નાખેલ સીસીટીવી કેમેરા શોભા પુરતા જ પ્રસાસને નાખેલ હોય તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો