તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોધ કસોટીનાં આવેદન 15મી સુધી મોકલી શકાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધો.9 પ્રખરતા શોધ કસોટી ફેબ્રુઆરી-19 માટેનાં પરીક્ષાનાં આવેદનપત્રો ભરવાની મુદ્દતમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

જેથી આ કસોટીનાં આવેદનપત્રો તા.15 જાન્યુઆરી-19 નાં રાત્રિનાં 12-કલાક સુધી બોર્ડની વેબસાઈટ gseb.org અથવા prakharata.gseb.org પરથી ફક્ત ઓનલાઈન ભરી શકાશે. આ કસોટી અંગે તમામ માધ્યમિક શાળાનાં સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ નોંધ લેવા માટે બોટાદના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...