તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુનારાવાડ પ્રા.શાળાના નિવૃત્ત આચાર્ય દ્વારા તમામ બાળકોને સ્કૂલ યુનિફોર્મ વિતરણ કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ | ચુનારાવાડ પ્રાથમિક શાળાના નિવૃત આચાર્ય જયાબેન વિરોજા તેમજ સંજયભાઈ વિરોજા દ્વારા સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્કૂલ યુનિફોર્મ તેમજ તેની સિલાઈ ખર્ચનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે જયાબેન વિરોજા તેમજ સંજયભાઈ વિરોજા દ્વારા તમામ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી શિક્ષણક્ષેત્રે આગળ વધવાની શુભકામનાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...