નાગડકા કુમાર પેસેન્ટર શાળામાં શાળા આરોગ્ય કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલા ભાસ્કર | સાયલા નાગડકા કુમાર પેસેન્ટર શાળામાં શાળાઆરોગ્ય કાર્યક્રમનું ઉદઘાટન કરાયુ હતુ. આ પ્રસંગે ડો.ટી.બી.રાવલ, ડો.ડી.ડી.ધાંધલ, વી.એન.ચાવડા અને આરોગ્ય ટીમે શાળાના બાળકોની આરોગ્ય તપાસ કરી હતી. આ પ્રસંગે સરપંચ શાંતુભાઇ ખાચર શાળાના આચાર્ય, સીઆરસીકોઓર્ડીનેટર, શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...