તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળ | વેરાવળમાં એક રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી દારૂનો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ | વેરાવળમાં એક રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. વેરાવળના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને આકાશ ચુનીલાલ માલમડી ના મકાનમાંથી વિદેશી દારૂની 155 બોટલ મળી આવી હતી અને 40 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને આ શખ્સની અટક કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો