તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેરાવળ | વેરાવળ મા વહેલી સવારથી જ વરસાદ શરૂ થયેલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ | વેરાવળ મા વહેલી સવારથી જ વરસાદ શરૂ થયેલ હતો અને વેરાવળ મા એક ઈંચ જેટલો વરસાદ વરસેલો હતો અને હજુ પણ વધુ વરસાદ ની આગાહી હોવાથી વેરાવળ માં ત્રણ નંબર નુ સિગ્નલ લગાડવામાં આવ્યું હતું અને વધુ વરસાદ ની આગાહી કરવામાં આવી હતી જ્યારે વેરાવળ ના ગ્રામ્ય વિસ્તારોમાં કાજલી સોનારીયા મા વરસાદ સાથે વિજળી પણ પડવાનું શરૂ થયું હતું અને કોડીદર ગામે બે ઈંચ જેટલો વરસાદ વરસેલો હતો જેના લીધે કોડીદર ગામ ની અંદર ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા. તસ્વીર - રાજેશ ભજગોતર

અન્ય સમાચારો પણ છે...