તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવરકુંડલા | સાવરકુંડલા તાલુકા યુવા ભાજપ દ્વારા આજ રોજ વિજપડી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવરકુંડલા | સાવરકુંડલા તાલુકા યુવા ભાજપ દ્વારા આજ રોજ વિજપડી ગામે પ્રધાનમંત્રીનો મન કી બાત ના કાર્યક્રમનું આયોજન તાલુકા યુવા ભાજપના મહામંત્રી વિજયભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતુ. આ તકે વિજપડી તાલુકા પંચાયતના સભ્ય હરેશભાઈ ભુવા, સાવરકુંડલા તાલુકા ભાજપના ઉપપ્રમુખ નીતીનભાઇ નગદિયા, સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી શ્રી જયસુખભાઇ સાવલીયા,ચંપુભાઇ ધાખડા, ગીજુભાઈ કાતરીયા,દેવેનભાઈ નગદીયા સહિતે આ કાર્યક્રમ સાંભળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો