તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવરકુંડલા | સાવરકુંડલાના નાવલી કાંઠે બિરાજમાન જુના મહાદેવ તરીકે ઓળખાતું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા | સાવરકુંડલાના નાવલી કાંઠે બિરાજમાન જુના મહાદેવ તરીકે ઓળખાતું મંદિર રિધ્ધિ-સિધ્ધિ નાથ મહાદેવ મંદિર ખાતે બિરાજમાન હનુમાનજી દાદાની પ્રતિમાની સાથે તા. 14ને રવિવારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવ પ્રસંગે શ્રી રામ લક્ષમણ અને જાનકી માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા મંદિરના પૂજારી જયેશગિરી જગદીશગીરીબાપુ તેમજ દિવ્યેશ જે. શીંગાળા, કાનો કાચવાળા દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...